શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનનું જાહેરનામું પ્રસિદ્ધ ૧૯૫૧
આપણે ત્રીજા પક્ષ તરીકે સંગઠીત થવું જ જોઈએ. જેથી કોંગ્રેસ અને સમાજવાદીઓ નિરપેક્ષ બહુમતી મેળવી ના શકે. તેઓ મતની ભીખ માગવા આપણા પગ પકડવા આવશે અને ત્યારે આપણે સત્તાની સમતુલા હાથમાં રાખી શકીશું અને આપણને રાજકીય સમર્થન આપવા માટે તેમને આપણી શરતો સ્વીકારવાની ફરજ પાડી શકીશું.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.