Thursday, December 29, 2011

20 સપ્ટેમ્બર - કામદાર વર્ગ




યરવડા જેલમાં ગાંધીજીના આમરણાંત ઉપવાસનો પ્રારંભ 1932

જ્યાં ઉઘોગોનો નફો રાજ્ય પાસે જતો હોય, ત્યાં પ્રજાને વચગાળાના સમય માટે, પગારો તેમ જ અન્ય જીવન ઘોરણોમાં ઘટાડા માટે કહી શકાય, જેથી જાહેર ક્ષેત્રના ઉઘોગો સ્થિર થઈ શકે. અંતે તો ઉધોગ રાજ્યનું છે અને પોતે રાજ્યની સમૃધ્ધિમાં હિસ્સો મેળવી શકશે એવું જાણતો હોવાથી કામદારને આવું બલિદાન આપવામાં વાંધો ના હોય.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.