Thursday, December 29, 2011

૨૯ ઓક્ટોબર - ત્રીજો પક્ષ




મુંબઈ શહેર દલિત ફેડરેશને રૂ.૧૮૦૦૦ની થેલી અર્પણ કરી ૧૯૫૪

આ તમામ મિલો માટે સૌથી આશ્ચર્યકારક વાત એ છે કે તે મેનેજરોના ભત્રીજાઓ માટે સ્વર્ગ બની છે. સેંકડો નકામા લોકોને ઉંચા પગારે નોકરીને રાખવામાં આવે છે, માત્ર એટલા જ કારણસર કે તેઓ એક યા બીજી રીતે મેનેજીંગ એજન્ટો સાથે સંકળાયેલા છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.