દલિતોની જમીન છીનવતી હૈદરાબાદ સરકાર, ૧૭૦૦ દલિતોની ઘરપકડ ૧૯૫૩
મારી તપાસ અને મારા અનુભવોના આધારે મને જણાયું છે કે શિષ્યવૃત્તિઓ આપવાની રીત ખરેખર જાહેર નાણાનો બગાડ જ છે. દલિતવર્ગના વાલીઓ એટલા બધા ગરીબ અને અજ્ઞાની છે કે, તેઓ એ સમજી શકતા નથી કે સરકાર ધ્વારા અપાતી મદદ ખરેખર તો બાળકના શિક્ષણ માટેની મદદ છે. માતા-પિતા તો શિષ્યવૃત્તિને તેમના ખર્ચાને પહોંચી વળવા માટેની કુટુંબ સહાય તરીકે જુએ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.