કાંશીરામ જન્મ દિન 1934
અમદાવાદમાં પ્રથમ મહાગુજરાત દલિત પરિષદ રાજ્યો અને લઘુમતીઓ ગ્રંથ પ્રસિધ્ધ 1941
આમ તો હિંદુ સમાજ અસ્તિત્વ જ ધરાવતો નથી. તે જાતિઓનો સમૂહ માત્ર છે. દરેક જાતિ તેના અસ્તિત્વ માટે સભાન છે. યેન કેન પ્રકારે ટકી રહેવામાં જ તેના અસ્તિત્વનું સર્વસ્વ સમાયેલું છે. જાતિઓ મળીને એક સંઘ પણ રચતી નથી. એક જાતિને એવી કોઈ જ લાગણી થતી નથી કે તે બીજી જાતિઓ સાથે જોડાયેલી છે, સિવાય કે જ્યારે હિંદુ-મુસ્લિમ રમખાણ થાય છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.