મદ્રાસ મહાનગરપાલિકાએ ડો.આંબેડકરને માનપત્ર આપ્યું 1944
કામદાર વર્ગ શ્રીમંત વર્ગને અત્યંત પ્રસંગોચિત પ્રશ્ન પણ પૂછી શકે કે, જો તમને યુધ્ધના ખર્ચાને પહોંચી વળવા વેરા ભરવામાં વાંધો નથી, તો મજદૂર વર્ગનું જીવનઘોરણ ઊંચે લાવવાના હેતુથી એકઠા થતા ભંડોળનો તમે કેમ વિરોધ કરો છો?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.