Thursday, December 29, 2011

૬ ઓક્ટોબર - ત્રીજો પક્ષ



મુંબઈ વિધાન પરિષદમાં ગ્રામપંચાયતના વિધેયક પર બાબાસાહેબનું વક્તવ્ય ૧૯૩૨

કોંગ્રેસની સરકારમાં જોડાવાથી અનુસૂચિત જાતિઓમાં મોટી દ્ઘિધા સર્જાઈ છે અને હું એ બધી શંકાઓ દૂર કરવા માગું છું. અંગ્રેજોએ તેમની ઘોષણાઓનું પાલન કર્યું ન હતું અને સત્તાની સોંપણી કરવા માટે માત્ર હિંદુ, મુસ્લિમ અને શીખોને જ ગણતરીમાં લીધા હતા.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.