Thursday, December 29, 2011

૧૫ ઓક્ટોબર - ત્રીજો પક્ષ



નાગપુર મહાનગરપાલિકાએ ડો.આંબેડકરને સન્માનપત્ર આપ્યું ૧૯૫૬

કોંગ્રેસી સમાજવાદીઓ કહે છે કે તેઓ સમાજવાદ લાવવા માગે છે. કોંગ્રેસની જમણેરી પાંખને બદલીને સમાજવાદ લાવવાની તેઓ કઈ રીતે આશા રાખી શકે ? જો સમાજવાદ લાવવો હોય તો, લોકોમાં તેનો ફેલાવો કરવો અને તેમને આ હેતુ માટે સંગઠિત કરવા એ જ એક માર્ગ છે. સમાજવાદ વર્ગોને રીઝવવાથી આવવાનો નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.