દલિતોના છાત્રાલયોને મદદ કરવાની આંબેડકરની અપીલના પ્રતિભાવમાં સરકારે જાહેર કરેલી યોજના ૧૯૨૮
સ્વતંત્ર મજૂર પક્ષ (ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી)ના વિકાસની આડે આવતી એક મુશ્કેલી સામાજિક છે, રાજકીય નથી. તેનું ન્યુક્લિયસ દલિત વર્ગોનું બનેલું છે એ હકીકત જ એકમાત્ર એવી બાબત છે જે તેના વૃધ્ધિ અને વિસ્તરણના માર્ગમાં આડે આવે છે. દલિત વર્ગો જેવા નીચલા વર્ગના લોકો સાથે નહીં જોડાવાની સામાન્ય લાગણીએ સવર્ણ હિંદુ કામદારોને આઈ.એલ.પી.માં જોડાતા અટકાવ્યા છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.