Thursday, December 29, 2011

૨૫ ઓક્ટોબર - ત્રીજો પક્ષ



મુંબઈ વિધાન પરિષદમાં યુધ્ધમાં ભાગ લેવા બાબતે બાબાસાહેબનું વક્તવ્ય ૧૯૩૯

પ્રથમ તો તમારે યુનિયનની કારોબારીમાં ખાસ પ્રતિનિધિત્વ મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી તમારા ખાસ પ્રશ્નો તરફ યુનિયનનું ઘ્યાન ખેંચાય અને તેનો ટેકો મળે. બીજું યુનિયનને તમારા તરફથી આપવામાં આવતા ફાળાની અમુક રકમ અલગ મૂકવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી જરૂર પડ્યે તમારા પ્રશ્નો માટે લડવા તેનો ઉપયોગ થઈ શકે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.