Friday, December 30, 2011

૫ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



જાગીરદારી નાબૂદી માટે કામાઠીપુરા, મુંબઈમાં ૫૦૦૦ મહારોની સભા ૧૯૨૭

આ બજેટ મારા માટે ધનિક આદમીનું બજેટ છે. એ ગરીબ આદમીનું બજેટ નથી. ગરીબ આદમી વધુને વધુ માગતો હોય છે. ધનિક માનવીને સરકારથી સ્વતંત્ર રહેવાનું પોસાતું હોય છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.