Thursday, December 29, 2011

28 સપ્ટેમ્બર - કામદાર વર્ગ


















શહીદ ભગતસિંહ જંયતી 1905
ગાંધીજીના અનુરોધથી છૂઆછૂત નિવારણ સંઘની સ્થાપના, પાછળથી તેનું નામ રખાયું હરિજન સેવક સંઘ 1932

આ (ઔદ્યોગિક વિવાદ) ખરડો હડતાલને શિક્ષાપાત્ર ઠેરવીને કામદારોને ગુલામીની સ્થિતિમાં મૂકી રહ્યો છે. આ ખરડાને વાસ્તવમાં, મારા મત પ્રમાણે તો કામદાર નાગરિક સ્વાતંત્ર્ય મોકૂફી ધારો કહેવો જોઈએ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.