Thursday, December 29, 2011

21 સપ્ટેમ્બર - કામદાર વર્ગ




જો યુધ્ધ પાછળ ખર્ચાયેલા નાણાં જાહેર જનતાના કલ્યાણ માટે વપરાયા હોત તો, કેટલા ઘરવિહોણાં લોકો માટે સરસ મજાના ઘર બનાવી શકાયા હોત, કેટલાં નગ્ન લોકોને યોગ્ય કાપડ પૂરું પાડી શકાયું હોત, કેટલાં ભૂખ્યા સ્ત્રી-પુરૂષોને સંપૂર્ણ પોષણ પૂરું પાડી શકાયું હતું, કેટલા માંદા માણસોને આરોગ્ય બક્ષી શકાયું હોત એનો જવાબ આપવા રાજકારણી નેતાને કામદાર વર્ગે પૂછવું જોઈએ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.