દલિતો માટે શાળાઓ ખુલ્લી મુકતાં શાહુ મહારાજ ૧૯૧૯
મુંબઈ વિધાન પરિષદમાં મુંબઈ યુનિવર્સિટી કાનૂન સુધારા વિધેયક પર વક્તવ્ય ૧૯૨૭
રાજકીય સત્તા તમામ સામાજિક પ્રગતિની ચાવી છે અને અનુસૂચિત જાતિઓ એક ત્રીજા પક્ષ તરીકે પોતાને સંગઠિત કરીને સત્તા કબજે કરી શકે તેમ જ કોંગ્રેસ અને સમાજવાદીઓ જેવા પ્રતિસ્પર્ધી પક્ષો વચ્ચે સત્તાની સમતુલા જાળવી શકે તો પોતાની મુક્તિ હાંસલ કરી શકશે. (૧૯૪૮)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.