ફેડરેશનના ચૂંટણી પ્રચારનો પ્રારંભ, પરેલ ૧૯૫૧
હું જાણું છું કે આ દેશમાં લઘુમતી કોમની વ્યક્તિ જ્યારે તેની કોમના અધિકારો માટે લડવા તૈયાર થાય છે ત્યારે આખું ટોળું તેની સામે ઊભું રહી જાય છે અને તેને કોમવાદીનું લેબલ આપી દે છે, ભારતવિરોધી લેબલ આપી દે છે, અને તેને આ દેશના વિનાશ માટે કામ કરતી નોકરશાહીના કોઈ અમલદારના હાથમાં રમતાં પૂતળાનું લેબલ આપી દે છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.