રિપપ્બિલન પાર્ટી ઓઇ ઇન્ડિયાની સ્થાપના
‘મારું વૈજ્ઞાનિક તત્વજ્ઞાન’ આકાશવાણી પર બાબાસાહેબનું વક્તવ્ય
‘સ્વાતંત્ર્ય સમતા બંધુતા’ સૂત્ર આપ્યું ૧૯૫૪
અનુસુચિત જાતિઓ કોંગ્રેસમાં જોડાઈને રાજકીય સત્તા હાંસલ કરી શકશે નહીં. તે એક મોટું સંગઠન છે અને જો આપણે કોંગ્રેસમાં જોડાઈશું તો, આપણે સમુદ્રમાં એક ટીપાં બરાબર હોઈશું. કોંગ્રેસીઓ અત્યંત અહંકારી છે અને (એમના) સંગઠનમાં જોડાઈને આપણે આપણી જાતને ઉપર ઉઠાવી શકીશું નહીં. કોંગ્રેસમાં જોડાઈને આપણે આપણાં દુશ્મનોની તાકાતમાં જ વધારો કરીશું.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.