Thursday, December 29, 2011

24 સપ્ટેમ્બર - કામદાર વર્ગ








સત્ય શોધક સભાની સ્થાપના 1873
પુના કરાર દિવસ 1932

હડતાલ માટે શિક્ષા કરવી એ કામદારને ગુલામ બનાવવાથી વિશેષ કશું જ નથી. ગુલામી શું છે? અમેરિકાના બંધારણમાં વ્યાખ્યાચિત થયા મુજબ ગુલામી બીજું કંઈ નથી, ફરજિયાત નોકરી છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.