Thursday, December 29, 2011

૨૩ ઓક્ટોબર - ત્રીજો પક્ષ



સાયમન કમિશન સમક્ષ દલિતોને વસ્તીના ઘોરણે પ્રતિનિધિત્વ આપવા માંગ ૧૯૨૮

મેં તમારા માટે ઘર બનાવ્યું છે હવે તેને યોગ્ય સ્થિતિમાં જાળવવું તમારા હાથમાં છે. મેં વૃક્ષ રોપ્યું છે, તમે તેને પાણી પાશો તો, ફળ ચાખી શકશો અને તેનો છાંયડો લઈ શકશો. જો એમ નહીં કરો તો, તમારે તડકામાં બેસવું પડશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.