હું દિલગીર છું, ઘણા લોકો એ સમજી શકતા નથી કે કોંગ્રેસની જમણેરી પાંખ સામ્રાજ્યવાદનો ઉપયોગ કામદારોના અલગ અને સ્વતંત્ર સંગઠનને અટકાવવાના બહાના તરીકે કરે છે. રાજનીતિ વર્ગીય સભાનતા આધારિત જ હોવી જોઈએ. જે રાજનીતિ વર્ગ સભાન નથી, તે નર્યો દંભ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.