Friday, December 30, 2011

૧ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



હું અત્યંત ભારપૂર્વક કહેવા માંગું છું કે આ પછાત કોમોને સેનેટમાં પ્રતિનિધિત્વ આપવા માટે જોગવાઈ કરવામાં નહિં આવે ત્યાં સુધી, આ વિધેયકની અમારે મન કોઈ જ કિંમત નથી અને હું મારા પૂરતું તેની વિરૂધ્ધ મતદાન કરીશ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.