Thursday, December 29, 2011

૧૧ ઓક્ટોબર - ત્રીજો પક્ષ



કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી પોતે રાજીનામું કેમ આપ્યું તેનો ખુલાસો કરતું નિવેદન બાબાસાહેબને લોકસભામાં વાંચવા દેવામાં આવ્યું ન હતું, તે નિવેદન પ્રસિધ્ધકર્યું ૧૯૫૫

આઈ.એલ.પી. માને છે કે જમીનોના ટુકડા થવા એ મૂડીના ઉપયોગ તેમજ વાવેતરની સંવર્ધિત પધ્ધતિઓના માર્ગમાં મોટી અડચણ છે અને તેથી કિસાન સમુદાયની ગરીબીનું સીધું કારણ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.