અશ્પૃશ્યો આઝાદીની લડતમાં જોડાયા નથી, એ કારણથી નહીં કે તેઓ બ્રિટિશ શાહીવાદના પ્યાદાં છે, પરંતુ તેમને દહેશત છે કે ભારતની આઝાદી હિંદુઓનું વર્ચસ્વ સ્થાપશે અને તે તેમને જીવન, સ્વતંત્રતા અને સુખ પ્રાપ્તિના દ્વાર નિશ્ચિતપણે અને હંમેશ માટે બંધ કરી દેશે અને તેમને કઠિયારા તથા ભિસ્તી બનાવી દેશે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.