Thursday, December 29, 2011

૪ ઓક્ટોબર - ત્રીજો પક્ષ



બાબાસાહેબ પ્રથમ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા રવાના ૧૯૩૦
ઘમ્મચક્ર પ્રવર્તન દિને પૂણેમાં સભા ૧૯૪૫

કોંગ્રેસ બળતું ઘર છે અને આપણે તેમાં જોડાઈને સમૃધ્ધ થઈ શકીશું નહીં, એ થોડાક વર્ષોમાં પડી ભાંગે તો મને આશ્ચર્ય નહીં થાય. સમાજવાદીઓ કોંગ્રેસની બહાર નીકળી ગયા છે. એનાથી કોંગ્રેસ ચોક્કસ નબળી પડશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.