હોમી જહાંગીર ભાભા જંયતી ૧૯૦૯
તમામ રાજકીય સમાજો બે વર્ગોમાં વહેંચાયેલા છે. શાસક અને શાસિત. આ એક અનિષ્ટ છે. જો અનિષ્ટ અહીં જ રોકાઈ જાય તો વાંધો નથી, પરંતુ કમનસીબે આ ભેદભાવ એટલો બધો દ્રઢ અને સ્વીકૃત થઈ જાય છે કે શાસકો હંમેશા શાસક વર્ગમાંથી આવે છે અને શાસિતો ક્યારેય શાસક બનતા નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.