‘દેશના દુશ્મન’ બદનક્ષી કેસમાં બચાવ પક્ષે બાબાસાહેબ વિજયી બન્યા, વકીલાતના ક્ષેત્રે નામના ૧૯૨૫
ડો. કૂર્તકોટી (શંકરાચાર્ય) સાથે ડો.આંબેડકરની મુલાકાત ૧૯૩૫
બ્રાહ્મણવાદની અસરો માત્ર આંતર ભોજન કે આંતર લગ્ન જેવા સામાજિક અધિકારો પૂરતી નથી. જો એમ હોત તો, કોઈને એની સામે વાંધો ન હતો. પરંતુ તે સામાજિક અધિકારોથી અલગ એવા નાગરિક અધિકારોને પણ આવરી લે છે. જાહેર શાળાઓ, જાહેર કુવાઓ, જાહેર સુખાકારીના સાઘનો, જાહેર હોટલોના ઉપયોગ નાગરિક અધિકારોની બાબત છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.