Monday, December 26, 2011

11 એપ્રિલ - વ્યક્તિ વિશેષ














જયોતિબાને મહાત્માની પદવી, મુંબઈમાં સન્માન 1888
મુંબઈના મેઘવાળ સમાજ તરફથી ડો.આંબેડકરનું જાહેર સન્માન 1932

હું ભારપૂર્વક કહું છું કે જો હું શ્રી ગાંધી અને ઝિન્હાને ઘિક્કારતો હોઉં અને હું એમને ઘિક્કારતો નથી, નાપસંદ કરું છું, એટલા માટે કે હું ભારતને વિશેષ ચાહું છું. આ એક દેશભક્તની સાચી શ્રદ્ઘા છે. મને આશા છે કે મારા દેશવાસીઓ એક દિવસ એટલું તો સમજશે કે માણસો કરતા દેશ મહાન છે અને શ્રી ગાંધી કે શ્રી ઝિન્હાની ભક્તિ અને ભારતની સેવા બે તદ્દન અલગ બાબતો છે અને એકબીજાથી વિરોધી પણ હોઈ શકે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.