Wednesday, December 28, 2011

13 જુલાઈ – ધર્માંતર




બોમ્બે મ્યુનિસિપલ કામગાર યુનિયનની સામાન્ય સભાને બાબાસાહેબનું સંબોધન 1941
વી. ટી. પરમાર સ્મૃતિ દિન 1997

અસ્પૃશ્યતા એ એવું નીચામાં નીચું તળીયું છે જ્યાં સુધી એક મનુષ્યને અધોગતીએ પહોંચાડી શકાય છે. ગરીબ હોવું ખરાબ છે, પરંતુ એ એટલું ખરાબ નથી જેટલું એક અસ્પૃશ્ય હોવું. ગરીબ મગરૂર હોઈ શકે છે, અસ્પૃશ્ય નહીં.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.