પીપલ્સ એજ્યુકેશન સોસાયટીની સિદ્ઘાર્થ કોલેજનો પ્રારંભ 1946
શા માટે અસ્પૃશ્યો હજારો વર્ષથી હિંદુઓના ગુલામ અને ભુદાસ રહ્યા? મારા મતે આ સવાલનો જવાબ હિંદુ ગામડાઓનાં વિશિષ્ટ સંગઠનમાં છે. તમે સમગ્ર ભારતમાં પથરાયેલા છો અને દરેક હિંદુ ગામ સાથે અસ્પૃશ્યોની એક નાનકડી વસાહત જોડાયેલી છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.