Wednesday, December 28, 2011

23 જુલાઈ – ધર્માંતર




એ.આઈ.સી.સી.ની અસ્પૃશ્યતા પેટા-સમિતના ક્ન્વીનરપદેથી રાજીનામું નહીં આપવા મહામંત્રી મોતીલાલ નેહરુનો સ્વામી શ્રદ્ઘાનંદને અનુરોધ 1922

અસ્પૃશ્યોને ત્રણ ચીજોની જરૂર છે. પ્રથમ તેમણે તેમના સામાજિક એકલવાયાપણાંનો અંત લાવવાની જરૂર છે. બીજું, તેમણે તેમની લઘુતાગ્રંથિ તોડવાની જરૂર છે. ત્રીજું, સામાજિક દરજ્જો બદલવાની જરૂર છે. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.