Wednesday, December 28, 2011

26 જુલાઈ – ધર્માંતર













શાહુ મહારાજનો જન્મ 1874

અસ્પૃશ્યોની લઘુતાગ્રંથિ તેમના અલગાવ, ભેદભાવ અને સામાજિક વાતાવરણથી દુશ્મનાવટનું પરિણામ છે... શું ધર્મ અસ્પૃશ્યોની આ માનસિકતા બદલી શકે? માનસશાસ્ત્રીઓનો અભિપ્રાય છે કે ધર્મ આનો ઈલાજ કરી શકે, શરત એટલી કે આ ધર્મ યોગ્ય પ્રકારનો હોય, આ ધર્મ વ્યક્તિને પતિત, નકામા, અછૂતો તરીકે નહીં પણ એક સાથી માનવી તરીકે જુએ. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.