Monday, December 26, 2011

28 એપ્રિલ - વ્યક્તિ વિશેષ











અનુસૂચિત જાતિઓ માટે બેઠકોની અનામત માત્ર 10 વર્ષ માટે જ છે. હું ઈચ્છતો હતો કે જ્યાં સુધી અસ્પૃશ્યતા છે, ત્યાં સુધી આ અનામત રહેવી જોઈએ. પરંતુ કોંગ્રેંસના નેતા, દિવંગત સરદાર વલ્લભભાઈ પટેલે મારો વિરોધ કર્યો હતો, તેથી સમિતિમાં રહેલા અન્ય લોકોને પણ સરદારને સમર્થન આપવું પડ્યું હતું કેમકે, તેઓ તેમના પક્ષના હતા.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.