મુંબઈ વિધાન પરિષદમાં ‘પ્રસુતિ લાભ વિધેયક’ પર બાબાસાહેબનું વક્તવ્ય 1928
લોહીના સંબંઘો બંધુત્વની સામાજિક સ્વીકૃતિ છે. તમામ સ્વીકૃતિઓની જેમ આ સ્વીકૃતિ પણ જોડાણ બને તે પહેલાં તેમાં દરખાસ્ત કરવાની, મહોર મારવાની અને અમલ કરવાની જરૂર પડે છે. દરખાસ્ત, મહોર અને અમલની પદ્ઘતિ ધર્મ નક્કી કરે છે અને આ પદ્ઘતિ છે ઘાર્મિક ભોજનમાં હિસ્સો લેવાની.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.