રોહિદાસ જન્મદિન. મહાત્મા ફૂલેની પ્રથમ કન્યાશાળા 1848
બીજી ગોળમેજી પરિષદમાં યશસ્વી કામગીરી બદલ 114 સંસ્થાઓએ આપ્યું માનપત્ર 1932
અન્ય દેશોમાં સામાજિક અને આર્થિક કારણોથી વર્ગો રચાયા હતા. ગુલામી અને ભૂદાસત્વનો ધર્મમાં કોઈ આધાર નથી. અસ્પૃશ્યતા હિંદુઓને આર્થિક ફાયદા આપી શકે છે અને આપે છે, તેમ છતાં પ્રાથમિકપણે તે ધર્મ આધારિત છે. સામાજિક-આર્થિક હિતો પવિત્ર નથી હોતા. તેઓ સમય અને સંજોગો પ્રમાણે બદલાય છે. ગુલામી અને ભૂદાસત્વ કેમ અદશ્ય થઈ ગયા અને અસ્પૃશ્યતા ટકી રહી એનો આ વિસ્તૃત ખુલાસો છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.