શ્રી ગાંધી સંપત્તિ ધરાવતા વર્ગને દુભવવા માગતા નથી. તે તો તેમની વિરુધ્ધની
ઝુંબેશના પણ વિરોધી છે. આર્થિક સમાનતા અંગે તેમનામાં કોઈ વૃત્તિ જ નથી. સંપત્તિ
ધરાવતા વર્ગનો ઉલ્લેખ કરતાં શ્રી ગાંધીએ તાજેતરમાં જ કહ્યું હતું કે સોનાનું ઈંડુ
મુકનાર મરઘીને તે મારવા નથી માગતા.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.