Tuesday, December 27, 2011

4 જૂન – ગુલામીપ્રથા



વિદેશ અભ્યાસ માટે વડોદરા સરકાર સાથે શિષ્યવૃત્તિ કરાર 1913
જલગાંવના 12 અસ્પૃશ્યોના ઈસ્લામ અંગીકારથી ભયભીત સનાતનીઓએ બે કૂવા ખુલ્લાં મૂક્યાં 1929

હું હાલના અસ્પૃશ્યોની સ્થિતિ સાથે રોમ સામ્રાજ્ય હેઠળના ગુલામોની સ્થિતિની સરખામણી કરવા તૈયાર છું. એક પક્ષની સૌથી બદતર સ્થિતિ અને બીજા પક્ષની સૌથી શ્રેષ્ઠ સ્થિતિ સાથેની આ સરખામણી છે, કેમ કે વર્તમાન સમય અસ્પૃશ્યો માટેનો સુવર્ણયુગ ગણાય છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.