Tuesday, December 27, 2011

5 મે ગામડું અને પંચાયતી રાજ
















કાર્લ માકર્સ જયંતી 1818

જો ભારત રાષ્ટ્રવાદ પેદા કરવામાં સફળ થયું ના હોય, જો ભારત રાષ્ટ્રીય જુસ્સાનું નિર્માણ કરવામાં સફળ થયું ના હોય તો, એેનું મુખ્ય કારણ મારા મતે ગ્રામીણ વ્યવસ્થાનું અસ્તિત્વ છે. તેણે તમામ લોકોને સ્થાનિક રાષ્ટ્રવાદથી તરબતર કરી દીઘા છે. વ્યાપક નાગરિક જુસ્સા માટે કોઈ ગુંજાશ રહેવા દીધી નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.