શાહુ મહારાજ સ્મૃતિ દિન 1922
આર્થિક ક્રાંતિ માટે સર્વહારાને ઉત્તેજિત કરવા કાર્લ માર્કસે કહેલું, ‘‘તમારે તમારી સાંકળો સિવાય કશું જ ગુમાવવાનું નથી.’’ પરંતુ, એકને વધારે અને બીજાને ઓછું મળે એમ વિવિધ જાતિઓમાં સામાજિક આર્થિક અને ધાર્મિક અધિકારો વહેંચવાની ચાલાકીને કારણે જાતિવ્યવસ્થા સામે હિંદુઓને ઉશ્કેરવાનું કાર્લ માર્ક્સનું સૂત્ર પણ નિરુપયોગી બન્યું છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.