ડો.આંબેડકર પરના પત્રમાં ગાંધીજીએ વર્ણવ્યવસ્થાની વકીલાત કરી 1944
એક ભારતીય ચૂંટણીમાં કઈ રીતે મત આપે છે? તે માત્ર તેની જાતિના જ ઉમેદવારને મત આપે છે, બીજાને નહીં. ભારતીય કોંગ્રેસે ચૂંટણીના હેતુ માટે જાતિપ્રથાનો ઉપયોગ કર્યો છે, એટલો ઉપયોગ તો ભારતમાં બીજા કોઈ પક્ષે કર્યો નથી. હકીકતમાં જાતિપ્રથાના અસ્તિત્વ સામે કાગારોળ મચાવતી કોંગ્રેસ જ તેને સમર્થન આપે છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.