બ્રાહ્મણવાદ એટલે એક સમુદાય તરીકે બ્રાહ્મણોના હિતો, સત્તા અને વિશેષાધિકાર એવો અર્થ હું કરતો નથી. બ્રાહ્મણવાદ એટલે મારે મન સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાનો ઈનકાર, આ અર્થમાં તે બધા જ વર્ગામાં પ્રસરેલો છે અને માત્ર બ્રાહ્મણો પૂરતો મર્યાદિત નથી, ભલે બ્રાહ્મણોએ તેને સજર્યો હોય.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.