બિરસા મુંડા શહીદ દિવસ
ગુલામી એક મુક્ત સામાજિક વ્યવસ્થા નથી, એ કબૂલ કરવું જ જોઈએ, પરંતુ અસ્પૃશ્યતાને મુક્ત સામાજિક વ્યવસ્થા કહી શકાય? અસ્પૃશ્યતાનો બચાવ કરવા આગળ આવતા હિંદુઓ બેશક એવો દાવો કરે છે કે તે મુક્ત સામાજિક વ્યવસ્થા જ છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે અસ્પૃશ્યતા અને ગુલામી વચ્ચે એવા તફાવતો છે, જે અસ્પૃશ્યતાને એક અસ્વતંત્ર સામાજિક વ્યવસ્થાનો બદતર પ્રકાર બનાવે છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.