Friday, December 23, 2011

10 જાન્યુઆરી - શાસક વર્ગ


મુંબઈમાં સભા 1938
પરેલની સભામાં બાબાસાહેબને બંધારણની પ્રત અર્પણ 1951

કોંગ્રેસી રાજકારણીઓ ફરિયાદ કરે છે કે હિંદના લોકોનું સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ કરીને અંગ્રેજો શાસન કરે છે. પણ તેઓ ભૂલી જાય છે કે શુદ્રો અને અતિશુદ્રોનું નિ:શસ્ત્રીકરણ તે તો બ્રાહ્મણોએ જાહેર કરેલા કાયદાનો નિયમ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.