Friday, December 23, 2011

9 જાન્યુઆરી - શાસક વર્ગ


ગવર્નરની જનરલ કાઉન્સિલમાં ડો.આંબેડકર મજૂર પ્રધાન 1942

બ્રાહ્મણો ઐતિહાસિક રીતે શાસિત વર્ગો (શુદ્રો અને અસ્પૃશ્યો)ના જાની દુશ્મન રહ્યાં છે. શુદ્રો-અસ્પૃશ્યો સાથે મળીને હિંદુ આબાદીનો 80 ટકા હિસ્સો ઘરાવે છે. ભારતના આ ગુલામવર્ગોનો આમ આદમી આજે આટલો બઘો પતિત હોય, તુચ્છ હોય, આશા અને મહત્વાકાંક્ષા વિનાનો હોય તો તે સંપૂર્ણપણે બ્રાહ્મણવાદ અને તેની વિચારધારાને કારણે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.