Saturday, December 24, 2011

10 ફેબ્રુઆરી – હિન્દુધર્મ




બાબાસાહેબ બાટલી બોય એકાઉન્ટન્સી કંપનીમાં ખંડ સમયના વ્યાખ્યાતા બન્યા 1925

ગુલામી ક્યારેય ફરજિયાત ન હતી, પરંતુ અસ્પૃશ્યતા ફરજિયાત છે. એક વ્યક્તિને છૂટ છે બીજી વ્યક્તિને તેનો ગુલામ બનાવવાની. જો તે એમ કરવા ના ઈચ્છતી હોય તો એવું કરવાનું કોઈ દબાણ તેના પર હોતું નથી. પરંતુ અસ્પૃશ્ય પાસે કોઈ વિકલ્પ હોતો નથી. એકવાર તે અસ્પૃશ્ય તરીકે જન્મે એટલે એક અસ્પૃશ્યની તમામ અસમર્થતાઓનો એ ભોગ બને છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.