Saturday, December 24, 2011

9 ફેબ્રુઆરી – હિન્દુધર્મ














નારાયણ મેઘાજી લોખંડે સ્મૃતિ દિન 1897

એમ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી કે દેશનું સમગ્ર ભાવિ તેના બૌધ્ધિક વર્ગ પર નિર્ભર છે. જો બૌધ્ધિક વર્ગ પ્રામાણિક, સ્વતંત્ર અને નિ:સ્વાર્થી હોય, તો કટોકટીના સમયે પહેલ લેવા અને યોગ્ય નેતૃત્વ લેવા તેના પર વિશ્વાસ મૂકી શકાય. ભારતનો બૌધ્ધિક વર્ગ બ્રાહ્મણ જાતિ માટેનું બીજું નામ માત્ર છે એ જાણીને તમને દયા આવશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.