Thursday, December 29, 2011

10 સપ્ટેમ્બર - કામદાર વર્ગ




મુંબઈ વિધાન પરિષદમાં ‘વિધાનસભાની કાર્યવાહી’ પર બાબાસાહેબનું વક્તવ્ય 1938

મજૂર વર્ગે સરકાર કબજે કરવાની કોઈ મહત્વકાંક્ષા વિકસાવી નથી અને તેમના હિતોના રક્ષણના અનિર્વાય સાધન તરીકે સરકારને અંકુશમાં લેવાની જરૂરિયાત પણ તેમના ગળે ઉતરી નથી. ખરેખર તેમને સરકારમાં પણ રસ નથી. તમામ કરૂણાંતિકાઓમાં આ સૌથી મોટી અને સોથી દુ:ખદ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.