11 સપ્ટેમ્બર - કામદાર વર્ગ
ઉછીના રૂ.2000 માટે વેઠિયા મજૂરીમાં જોતરાયેલા જવાભાઈની હત્યા (વરસડા, કાંકરેજ) 1982
મજૂર વર્ગે રૂસોનો સામાજિક કરાર, માર્ક્સનો સામ્યવાદી ઢંઢેરો, પોપ લિયો તેરમાનો મજૂરની સ્થિતિ પરનો પરિપત્ર અને સ્વતંત્રતા અંગે જહોન મીલને વાંચવા જોઈએ. આધુનિક સમયના સામાજિક અને સરકારી સંગઠનના આ પાયાના ચાર કાર્યક્રમલક્ષી દસ્તાવેજો છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.