સાસંદ હીરાલાલ પરના પત્રમાં ગૃહરાજ્યમંત્રી મકવાણાએ જણાવ્યું કે અનામત આંદોલનના ગુજરાત સમાચારના અહેવાલો સાચા હોવાની ગુજરાત સરકારની રજુઆત હતી 1981
શું શિક્ષણ જાતિનો નાશ કરી શકે? જવાબ ‘હા’ છે અને ‘ના’ પણ. આજે જે રીતે શિક્ષણ આપાવામાં આવે છે તેની જાતિ પર કોઈ અસર નથી. જાતિ એમની એમ રહેશે. આનું ઝળહળતું ઉદાહરણ બ્રાહ્મણ જાતિ છે. તેના સો ટકા શિક્ષિત, ના, તેની બહુમતી અત્યંત શિક્ષિત છે તેમ છતાં એક પણ બ્રાહ્મણે પોતે જાતિનો વિરોધી હોવાનું દર્શાવ્યું નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.