Wednesday, December 28, 2011

10 ઓગષ્ટ - સંસદીય લોકશાહી




જાતિપ્રથાના કેટલાક ખાસ લક્ષણોની દુષ્ટ અસરો લોકશાહી સામે લડે છે. જાતિપ્રથાનું આવું ખાસ લક્ષણ છે. ‘ક્રમિક અસમાનતા’. જાતિઓના દરજ્જા સરખા નથી. તે એકબીજાની ઉપર ખડી છે. તેઓ એકબીજાની ઈર્ષા કરે છે. જાતિપ્રથાના લક્ષણની આ સૌથી ઘાતક અસરો છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.