Saturday, December 24, 2011

12 ફેબ્રુઆરી – હિન્દુધર્મ





મંદિર પ્રવેશ વિધેયકના વિરોધમાં નિવેદન 1933
મનમાડમાં દલિત રેલવે કામદારોની પરિષદ 1938

સમજશક્તિ અને નૈતિકતા એક સમાજ સુઘારકના ભાથાના બે સૌથી શક્તિશાળી શસ્ત્રો છે. તેની પાસેથી આ શસ્ત્રો છીનવી લેવા એટલે તેને કાર્ય માટે પંગુ બનાવવો. જાતિ અને સમજશક્તિને મેળ છે કે કેમ એવું વિચારવા જ લોકો મુક્ત નથી ત્યારે તમે કઈ રીતે જાતિ તોડી શકશો? જો તમે વ્યવસ્થામાં ભંગાણ પાડવા માગતા હો, તો તમારે સમજશક્તિ અને નૈતિકતાનો ઈનકાર કરનારા વેદો અને શાસ્ત્રોમાં ડાઈનેમાઈટ લગાડવો પડશે. તમારે શ્રૃતિ અને સ્મૃતિના ધર્મનો નાશ કરવો જ પડશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.