Saturday, December 24, 2011

13 ફેબ્રુઆરી – હિન્દુધર્મ




મુંબઈ વિધાન પરિષદમાં ગ્રાંમ પંચાયતો વિધેયક પર વક્તવ્ય 1933

મનુએ ઘડેલા ત્રણ નિયમો દરેક હિંદુએ તેના આચારમાં વણી જ લેવા પડે છે. હિંદુએ 

વેદ, સ્મૃતિ કે સદાચારને જ અનુસરવું પડે. સદાચાર એટલે સારા કૃત્યો કે સારા 

માણસોના કૃત્યો નહીં. એનો અર્થ છે પ્રાચીન રિવાજ, સારો કે નરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.